Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

વેનેઝુએલામાં વીજળી સંકટ: અંધારામાં છવાયો દેશ

નવી દિલ્હી: સંકટગ્રસ્ત વેનેઝુએલાની રાજધાની કરકસ સહીત દેશના મોટા મોટા વિસ્તારમાં મંગળવારના રોજ વિદ્યુત આપૂર્તિના કારણે અંધારું છવાઈ કારણે લોકોને મુશ્કેલીનો સામનો  કરવાની નોબત   વીજળી સંકટ દેશ  માટે અઠવાડિયાની  સમસ્યા બની ગઈ છે. રાજધાનીના મોટા ભાગના વિસ્તારની સાથે વેનેઝુએલાના 23 રાજ્યોમાં ઓછામાં ઓછા  20 રાજ્યોના મોટાભાગના વિસ્તારમાં વીજળી ચાલી ગઈ છે.

(5:58 pm IST)