Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

કરાંચીમાં 23 રૂપિયાનો દૂધમાં વધારો

નવી દિલ્હી: કરાચીના દૂધ ઉત્પાદકોએ  બુધવારથી દૂધની કિંમત અચાનક 23 રૂપિયા વધારી દીધી છે દૂધ ઉત્પાદક ખેડૂતોએ આખા કરાંચીમાં હવે દૂધને 108 રૂપિયે લિટર વેચવાનો નિર્ણય કર્યો છે  જેની અસર ઉપભોક્તા પર પણ પડશેકહેવાય રહ્યું છે કે ઇંધણ મોંઘા થવાના કારણે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

(5:58 pm IST)