Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

આ છે દુનિયાનો સૌથી વૃદ્ધ પુરુષ: 1905માં થયો હતો જન્મ

નવી દિલ્હી: દુનિયાનો સૌથી વૃદ્ધ પુરુષની ઓળખાણ બનાવનાર 112 વર્ષના મસાજો નોનાકા ને પરિવારે તેમની ઉંમરનું રાજ રાજ ખોલતા કહ્યું કે મીઠાઈ અને ગરમ પાણીથી નાહવાથી ઉંમર વધી છે.

આલ્બર્ટ આઇટીન દ્વારા વિશેષ સાપેક્ષતાના કર્યાના અમુક મહિના પછી 25 જુલાઈ 1905ના નોનાકાનો જન્મ થયો હતો.જાપાનના ઉત્તરી દ્વીપ હોક્કાઈડોમાં તેના ઘરે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમની ધરતી પર સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિનું પ્રમાણપત્ર આપ્યું છે. નોનાકા પોતાના પરિવાર સાથે રહે છે તેમની પૌત્રી યુકો નોનાકાએ કહ્યું કે તેમને ક્યાં પણ જવા માટે વહીલચેરની જરૂર હોય છે પણ તેમની તબિયત સારી છે.

(6:21 pm IST)