Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ઇઝરાયલી સેનાએ આતંકવાદીઓના રોકેટને નષ્ટ કર્યા

નવી દિલ્હી:ઇઝરાયલની સેનાએ આતંક્વાદીઓદ્વારા ગાઝા પટ્ટીથી દક્ષિણ ઇઝરાયલ પર છોડવામાં આવેલ રોકેટને નષ્ટ કરી દીધા છે. ઇઝરાયલની સેનાએ રવિવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ગાઝા પટ્ટીથી  ઇઝરાયલી વિસ્તારમાં  છોડવામાં આવેલ રોકેટને નષ્ટ કરી દેવામાં આવ્યા છે તે એક ખુલ્લા મેદાનમાં છોડવામાં આવ્યું હતું।

 

                રોકેટ હુમલાના કારણે સડોર્ટ શહેર અને ફિલીસ્તીની શહેરના નજીકના વિસ્તારમાં સાયરન વાગ્યું હતું આ હુમલામાં કોઈ પણ પ્રકારના  નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

 

(5:34 pm IST)