Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ચેક ગણરાજયમાં વાવાઝોડા સિયારાને લઈને ચેતવણી આપવામાં આવી

નવી દિલ્હી:ચેક ગણરાજ્યના ઉદ્યોગ,વ્યાપાર અને પરિવહન મંત્રાલયે સિયારા વાવાઝોડાને લઈને ચેતવણી આપી છે.મંત્રાલયે કોઈ પણ પરિસ્થિતિથી બચવા માટે એક સમન્વય સમૂહ સ્થાપિત કરીને રેલવે કર્મચારી,દમકલ,રસ્તા શ્રમિકો,વાયુ યાતાયાત નિયંત્રકો પ્રાણલી તેમજ ઓપરેટરો અને પાવર પ્લોટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

             ચેક હાઈડ્રોમેટોરેંટોલોજિકલ ઇન્સ્ટિટ્યૂતે બોહેમિયા અને મોરાવિયા અને સીલેલિયાના થોડાક ભાગોમાં સોમવારના રોજ ઝડપથી હવા ચાલી હોવાની આશંકા  જણાવતા મુસીબતની ચેતવણી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:34 pm IST)