Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

30 વર્ષ પછી કોસ્ટ રિકામાં થશે રોબસ્ટા કોફીનું ઉત્પાદન

નવી દિલ્હી: મધ્ય અમેરિકી દેશ કોસ્ટ રિકામાં 30 વર્ષ પછી રોબસ્ટા કોફીનું ઉત્પાદન શરૂ થવાનું છે. કૃષિ મંત્રાલય અનુસાર સાથે કોફીના ઉત્પાદન કરનાર વિસ્તારો સાથે અન્ય દેશો સાથે કોસ્ટ રિકાનો પણ સમાવેશ થાયે.

છેલ્લા 30 વર્ષોથી પ્રતિબંધિત કોફી અરબીકા છોડની તુલનામાં બીમારીઓ તથા વધતા તાપમાન વધુ પ્રતિરોધક હતી. મંત્રાલય દ્વારા વખતે રોબસ્ટ કોફીના ઉત્પાદનને લગતી માહિતી આપવામાં આવી છે.

(6:24 pm IST)