Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

લિબિયા મસ્જિદ પર વિસ્ફોટમાં 2ના મોત: 55 ઘાયલ

નવી દિલ્હી: લીબિયાના પૂર્વી બેઘજી શહેરમાં એક મસ્જિદની અંદર થયેલ બે બૉમ્બ વિસ્ફોટમાં બે લોકો મોતને ભેટ્યા છે જયારે 55 જેટલા લોકોને ઇજા પોહચી છે.સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ મજોરી જિલ્લાના એક મસ્જિદમાં શુક્રવારે જુમ્માની નમાજ દરમિયાન થયો હતો. બે અઠવાડિયા પહેલા દેશમાં એવો બૉમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં 35 લોકો મોતને ભેટ્યા હતા.

(6:24 pm IST)