Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

પ્યોન્ગયોન્ગ ઓલમ્પિક પર સાઇબર હુમલાના સંકેત

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં આજથી સાહરુ થયેલા વિન્ટર ઓલમ્પિક રમતોના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન અમુક સમય માટે એકાએક ઈન્ટરનેટ સેવાઓ બંધ થઈ જતા સાઇબર હુમલા સાથે જોડાવવામાં આવી છે.રમતોના પ્રવક્તા સંગ બાઈક યુ કહ્યું કે અત્યારે ઘટનાની તપાસ ચાલી રહી છે.

(6:23 pm IST)
  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST

  • ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!! access_time 11:45 am IST

  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST