Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

અમેરિકી લોકોએ રસ્તા પર પ્રદર્શન કરીને ઈરાન સાથે યુદ્ધ ન કરવાની માંગ કરી

નવી દિલ્હી: અમેરિકાના ન્યુયોર્કમાં સેકેડો લોકોએ ગુરુવારના રોજ માર્ગ પર ઉતરીને પ્રદર્શન કરતા ઈરાન સાથે કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી ન કરવાની અને તેની સાથે શાંતિ સ્થાપિત કરવાની માંગ કરી છે.

એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લોકોએ હાથમાં લાકડીઓ લેતા અમેરિકી નેતૃત્વથી ઈરાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી ન કરવાની તેમજ તેમની વિરુદ્ધ યુદ્ધ સંબંધિત કોઈ પણ પ્રકારનું પ્રતિબંધ ન લગાવવા અને ખાડી દેશની સાથે તનાવ ઓછો કરવાની માંગ કરી છે.

(6:19 pm IST)