Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

અમેરીકાએ ડીસેમ્બરમા પ૦૭પ૩ ગેરકાયદે આપ્રવાસીઓની ધરપકડ કરી

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન એ જણાવેલ કે ડીસે. ર૦૧૮ મા અમેરીકા એ પ૦૭પ૩ ગેરકાયદે અપ્રવાસીઓની ધરપકડ કરી છે. અને જેમા ૯૬ ટકા લોકોએ ગ્વારેમાલા, હોડુરાસ અને અલ સલ્વાડોર થી અમેરીકામા ઘુસવાની કોશીષ કરી હતી.  અને પાછલા બે દશકામા આમા સતત ઘટાડો થયો છે.

(12:07 am IST)