Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

દુનિયાના સૌથી વધુ ધનાઢય વ્યકિત બેજોસ પરણિત ટીવી એંકરને ડેટ કરે છે

રીપોર્ટમાં જણાવ્યા મુજબ દુનિયાના સૌથી વધુ ધનાઢય વ્યકિત અને એમેજોનના સંસ્થાપક જેફ બેજોસ ટીવી એંકર લોરીન સાંચેજને ડેટ કરી રહેલ છે. હેલીકોપ્ટર પાયલોટ સાંચેજ આ પહેલા હોલિવુડ એજન્ટ પેટ્રીક વિસેલ સાથે લગ્ન કરી ચૂકી છે. અને હાલમા તેમનાથી અલગ રહે છે. બેજોસએ પોતાની પત્ની મેકેંજીએ છૂટાછેડા લેવાની ઘોષણા કરેલ છે.

(10:14 pm IST)