Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

દુનિયા માટે ખતરનાક બન્યું વાયુ પ્રદુષણ

નવી દિલ્હી:દુનિયા માટે વાયુ પ્રદુષણ સૌથી મોટી સમસ્યા bnig એ છે વાયુ પ્રદુષણ માત્ર પર્યાવરણને જ નથી પ્રભાવિત કરતું પરંતુ તેની સાથે સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચાડી શકે છે પેરિસ જળવાયું સહમતીને નકારીને અમેરિકામાં વાયુ પ્રદુષણને લઈને ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે દુનિયામાં સૌથી વિકાસશીલ દેશોમાં આગળ રહેલ દેશ અમેરિકા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને નિયંત્રિત રાખવાના પ્રયાસમાં અસફળ થતું હોવાની માહિતી મળી રહી છે.

(6:24 pm IST)