Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

આ શખ્સ ડોરબેલ સાથે કરતો રહ્યો 3 કલાક સુધી આવું કૃત્ય

 નવી દિલ્હી: અમેરિકાનું શહેર કેલિફોર્નિયામાં એક શખ્સે પોતાના ઘરની બહાર ડોરબેલ સાથે એવું કૃત્ય કર્યું છે જેની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.આ શખ્સ ડોરબેલને સતત ત્રણ કલાક સુધી  ચાટતો રહ્યો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થતા લોકોને પણ હેરાનગતિ થઇ રહી છે  હજુ સુધી લોકોને એ નથી સમજાઈ રહ્યું કે તેને આવું શુકામ કર્યું હતું પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આ શખ્સને પકડવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે.

(6:24 pm IST)