Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

નાઇજીરિયામાં આતંકવાદી બે સગીરાને સૈનિકોએ ગોળી મારી

નવી દિલ્હી: નાઈજિરીયાના પૂર્વોત્તરમાં એક નગરમાં સૈનિકોએ વિસ્ફોટક જેકેટ પહેરેલ 2 કિશોરીઓને  મોતને ઘાટ ઉતારી છે.મિલિશિયા સૂત્રોના સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે કૈમરૂન સીમાની પાસે એક નગરમાં સૈનિકોએ વિસ્ફોટક જેકેટ પહેરેલ બે યુવતીઓને ગોળીમારી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને સાથો સાથ એક ત્રીજી યુવતીની ધરપકડ કરવામાં આવી છે.

(8:10 pm IST)