Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ન્‍યુઝીલેન્‍ડનો સૌથી સક્રિય જવાળામુખી ફાટયોઃ પી.એમ. બોલ્‍યા, દ્વીપ અને આસપાસમાં ૧૦૦ લોકો હોવાની આશંકા

     ન્‍યુઝીલેન્‍ડમાં સૌથી સક્રિય જવાળામુખી વ્‍હાઇટ આઇલેંડ સોમવારે એ સમય ફાટયો જયારે દ્વીપ પર ઘણા પર્યટકો હાજર હતા.

     ફિલહાલ ત્‍યાં લગભગ ર૦ લોકો ઘાયલ થયાના ખબર છે, જયારે ન્‍યુઝીલેન્‍ડની પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્નએ કહ્યું છે કે એમની જાણકારીમાં દ્વીપ પર લગભગ ૧૦૦ લોકો હાજર છે. આઇલેંડ પર ૭ હેલિકોપ્‍ટરો મોકલવામાં આવ્‍યા છે.

(11:31 pm IST)