Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ન્‍યુઝીલેન્‍ડમાં જવાળામુખી ફાટતા પહેલા તેની પાસે પર્યટકો જોવા મળ્‍યા હતાઃ પ ના મોત

     ન્‍યુઝીલેન્‍ડનો સૌથી સક્રિય જવાળામુખી વ્‍હાઇટ આઇલેન્‍ડ સોમવારના ફાટવાની ઘટનામાં પાંચ લોકોના મોતની પુષ્‍ટિ થઇ છે.

દ્વીપ પર લાગેલ કેમેરાની તસ્‍વીરોમાં જવાળામુખી ફાટતા પહેલા પર્યટકોનો એક સમૂહ  ત્‍યાં જોવા મળ્‍યો હતો જે સમયે જવાળામુખી  ફાટયો ત્‍યારે આઇલેંડ પર લગભગ પ૦ લોકો હાજર હતા જેમાંથી ર૩ ને કાઢી લેવામા આવેલ. આઇલેંડ પર ર૪ ઓસ્‍ટ્રેીલીયન નાગરિક હાજર હતા.

(11:30 pm IST)