Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ઉતરકોરિયાના કિમએ શત્રુતાપૂર્ણ હરકત કરી તો તે પોતાનું સર્વસ્‍વ ગુમાવી બેસશેઃ અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ટિપ્‍પ્‍ણી

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ કહ્યું છે કે ઉતર કોરિયાઇ ટોચના નેતા કિમ જોંગ-ઉન જો શત્રુતાપૂર્ણ હરકત કરશે તો તે સર્વસ્‍વ ગુમાવી બેસવાની અણી પર પહોંચ જશે.

ટ્રમ્‍પએ કહ્યું એમણે સિંગાપુરમાં મારી સાથે મજબૂત પરમાણુ નિરષાીકરણ સંધિ પર હસ્‍તાક્ષર કર્યા હતા. ઉતર કોરિયાએ  કહ્યું હતુ કે એણે મોટું મહત્‍વ રાખવાવાળુ સફળ પરીક્ષણ કર્યુ છે.

(11:09 pm IST)