Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ઉબરમાં મારા ૧ લાખ ડોલરના રોકાણથી મારા પરિવારનો બચાવ થયોઃ લૈંસ આર્મસ્ટ્રોન

સાયકલીસ્ટ  લૈંસ આર્મસ્ટ્રોન એ ખુલાસો કર્યો કે એપના મારફત  ટેકસી સેવા ઉપલબ્ધ કરાવતી કંપની ઉબરમાં એમણે ર૦૦૯ માં ૧ લાખ ડોલરનુ઼ શરૂઆતી રોકાણ કર્યુ હતુ. આનાથી એમના પરીવારનો બચાવ થયો. અને તેના ઉપર મોટુ રીફંડ મળ્યુ. બ્લુમ બર્ગના અનુસાર  લૈંસ આર્મસ્ટ્રોનના આ રોકાણનું મૂલ્ય લગભગ ર કરોડ ડોલર થઇ ગયુ.

(11:49 am IST)