Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ગૂગલએ પ્લે સ્ટોરથી હટાવ્યા એડ ફ્રોડથી જોડાયેલ રર વાયરસ પ્રભાવી એપ

ગુગલ એ  સાઇબર સીકયોરીટી  ફર્મ શોફોસની રીપોર્ટ પછી પ્લે સ્ટોરથી વાઇરસ પ્રભાવીત અને એડ ફ્રોડથી જોડાયેલ સ્નેક એટેક અને મૈથ સોલ્વર સહીત રર એપ હટાવ્યા છે. શોફોસ પ્રમાણે આ એપ્સ ફોનની બેટરી અને ઇન્ટરનેટ ડેટાથી તેજીથી ખપત કરી શકતા હતા. અહેવાલ પ્રમાણે આ એપ્સના કુલ મળીને ર૦ લાખથી વધારે ડાઉનલોડઝ હતા.

(11:49 am IST)