Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમેરિકાના શિકાગોમાં થયેલ હિંસામાં પાંચના મોતથી અરેરાટી

નવી દિલ્હી: અમેરિકામાં ચૂંટણીનો વિવાદ આગળ વધતો જાય છે અને વીકએન્ડમાં શિકાગોમાં ગોળીબારની ઘટનામાં પાંચ લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે જેમાં 32 ઘાયલ થયા હતા. શિકાગો પોલીસના જણાવ્યા પ્રમાણે સાંજે 6.15 કલાકે ઘટના બની હતી.હુમલામાં મહિલા અને બાળકો ઇજાગ્રસ્ત બન્યા છે. જો કે તેને ચૂંટણી સાથે જોડવા અંગે હજુ અધિકારીઓ ચૂપ છે.

(5:46 pm IST)