Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બ્રિટનના ૯ વર્ષના બાળકને સ્કૂલએ ડૂડલ બનાવવાથી રોકયોઃ હવે સજાવી રહ્યો છે રેસ્ટોરન્ટની દિવાલો

    બ્રિેટેનના જો વ્હેલ નામના ૯ વર્ષના બાળકને રેસ્ટોરન્ટની દિવાલો પર ચિત્રકારીનું કામ મળ્યું છે. જો સ્કુલની મેજ-દિવાલો પર ડૂડલ બનાવતો હતો. જેને રોકી લેવાથી પિતા તેન આર્ટ સ્કુલમાં લઇ ગયા હતા.

        જયાં એમની શિક્ષિકાએ ઇન્સ્ટાગ્રામ પર એણે ડૂડલ શેયર કર્યા જેનાથી પ્રભાવિત થઇ રેસ્ટોરનટ માલિકએ એને દિવાલો સજાવવાની રજુઆત કરી હતી.

(10:05 pm IST)