Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

યુએઈ : બે વૃદ્ધ ભારતીય મહિલાઓએ વ્હલીચેર પર પૂર્ણ કરી 5 કિલોમીટરની રેસ

નવી દિલ્હી: યુએઈમાં બે વૃદ્ધ ભારતીય મહિલાઓએ વહીલચેર પર પાંચ કિલોમીટરની દોડને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે એક માહિતી મુજબ કુસુમ ભાર્ગવ 86 વર્ષીય અને ઈશ્વરી અમ્મા 78 વર્ષીય હોવાનું માલુમ પડી  રહ્યું છે તેમને શુક્રવારના રોજ દુબઇ રનમાં ભાગ લીધો હતો.

                 કુસુમ ભાર્ગવ દુબઇ રનમાં ભાગ લેનાર સૌથી વૃદ્ધ મહિલા પ્રીતિયોગી હોવાનું માલુમ પડી રહ્યું છે. તેમનું કહેવું છે કે તેમના માટે એક ખુબજ સારો અનુભવ છે. તે ઘણા લોકોને મળ્યા અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા છે અને તેમને વહીલચેર પર પાંચ કિલોમીટરની દોડને પૂર્ણ કરી તેનો શ્રેય તે તેમની પુત્રવધૂને આપે છે.

(5:49 pm IST)
  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST

  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST