Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

નોર્વેના જન માએન દ્વીપ પર 6.8ની તીવ્રતના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: નોર્વેના એક જનમેન દ્વીપ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂકંપની તીવ્રતા 6.8ની રિક્ટર સ્કેલ પર માપવામાં આવી છે ગુરુવારના સવારના રોજ હોય ભૂકંપના ઝટકા પણ મહેસુસ કરવામાં આવ્યા હતા યુનાઇટેડ સ્ટેટ ઝુલોજિકલ સર્વે મુજબ મળેલ માહિતી મુજબ સવારના 2 વાગ્યાને 8 મિનિટે આ આંચકા મહેસુસ કરવામાં આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈનું હતું આ ઝટકામાં કોઈ પણ પ્રકારની નુકશાની થઇ હોવાની માહિતી મળી રહી નથી અને કોઈ પણ પ્રકારની સુનામીની ચેતવણી પણ આપવામાં આવી નથી.

(3:07 pm IST)