Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

તાજિકિસ્તાનમાં જેલમાં સંઘર્ષ: 20 કેડી સહીત બે રક્ષકોનું મોત

નવી દિલ્હી: તાજિકિસ્તાનના ઉતરી શહેર ખુજાદમાં એક જેલમાં થયેલ ખૂની સંઘર્ષમાં લગભગ 20 કેદીઓ અને બે રક્ષક મૃત્યુ પામ્યા છે આ જાણકારી સુરક્ષા સૂત્રો દ્વારા સરકારી સમાચાર એજન્સીને મળી છે સૂત્રોએ વધુમાં માહિતી આપીને જણાવ્યું છે કે આ ઘટનામાં  6 ગાર્ડને પણ ગંભીર રીતે ઇજા પહોંચી છે સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે જેલમાં દંગ થયા હતા પરંતુ અન્ય કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઇ રહી નથી.

(3:09 pm IST)
  • આજે દેશભરમાં ભાઈબીજની ઉજવણી :બહેનના ઘરે જઈ ભાઈઓ ઊજવશે ભાઈબીજ :બહેનના ઘરે ભાઈના જમવા જવાનો રિવાજ :PM મોદીએ દેશવાસીઓને શુભકામના આપી :રાષ્ટ્રપતિએ પણ ભાઈબીજની શુભકામના આપી access_time 11:49 am IST

  • ભરૂચ શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોએ જિલ્લાવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી access_time 6:45 pm IST

  • ભરૂચના વોરવાડ વિસ્તારમાં જૂની સિવિલ સામે બે માળના મકાનમાં આગ લગતા દોડધામ access_time 6:45 pm IST