Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

આ દેશમાં સોનુ નાખીને લોકો બનાવે છે રસોઈ

નવી દિલ્હી: ભારતમાં લોકો સોનાને ખુબજ કિંમતી ધાતુના રૂપમાં ઓળખે છે અને તેના આભુષણના દીવાના હોઈ છે તેમજ ભારતના પાડોશી દેશ રોહીંગ્યા મુસલમાનને લઈને વિવાદિત દેશમાં લોકો શરાબમાં સોનાને ધોઈને પીવે છે ભારતના આ પાડોશી દેશ મ્યાંમાર જેને બર્માના નામથી ઓળખવામાં આવે છે જે એકમાત્ર એવો દેશ છે જ્યાં 700 થી વધારે સુવર્ણ મંદિર છે ભગવાન બૌદ્ધની આ નગરીમાં લોકોને સોનુ ખુબજ પ્રિય છે અને અહીંયા તહેવારના અવસર પર લોકો ચૉખા તેમજ શાકભાજીમાં સોનાના ટુકડા નાખે છે અને રસોઈ બનાવે છે.

 

(3:05 pm IST)
  • ભરૂચમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા શહેરીજનો તેમના ઘરના આંગણા રંગોળીથી સજાવી access_time 6:45 pm IST

  • પાસપોર્ટમાં પિતાના નામ મુદ્દે HCનો નિર્ણય: પાસપોર્ટમાં લખી શકાશે સાવકા પિતાનું નામ: પંજાબ-હરિયાણા HCની ડબલ બેન્ચનો નિર્ણય: સિંગલ બેન્ચના નિર્ણયને પલટ્યો હાઈકોર્ટે access_time 10:13 pm IST

  • 23મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ;પહેલીવાર થશે EVMનો ઉપયોગ : મુખ્ય ચૂંટણી આયોગ નૂર-ફૂલ-હૂદાએ ટીવી પર પ્રસારિત સંબોધનમાં કહ્યું કે સમગ્ર બાંગ્લાદેશમાં 11મી સામાન્ય ચૂંટણી 23મી ડિસેમ્બરે થશે :દેશમાં પહેલીવાર મર્યાદિત સ્તર પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાશે access_time 12:56 am IST