Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભૂતોના પ્રેમની ફોટો સોશિયલ મીડિયામાં થઇ વાયરલ

નવી દિલ્હી: ભૂતોનું અસ્તિત્વ ભલે વિજ્ઞાન  નકારતું હોઈ પરંતુ લોકો આજે પણ એમાં ભરોષો કરે છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં ભૂતોને પ્રેમ કરવાની એક ફોટો વાયરલ થઇ રહી છે કહેવાય રહ્યું છે કે અમેરિકાના લીકનશાયર કસ્બામાં 60 વર્ષના રોન બોવર્સ નામના એક ઍંજિનિયરે બંગલાનું સર્વેક્ષણ કરવા ત્યાં ગયો હતો અને ત્યાં તેને વિશ્વાસ ન આવે એક એવો નજારો જોયો છે 80 ટકા લોકો ભૂતો વિષે સાંભળતા હોઈ છે અને  ટકા તેમાંથી વિશ્વાસ કરે છે અને  16 ટકા લોકોનું કહેવું છે કે તેને ભૂતને જોયા છે ને ઘણા લોકો એવું પણ કહે છે કે તેનો પ્રભાવ મનુષ્ય પર પણ પડે છે અને આ એન્જીનીયરનું કહેવું છે કે તેને ભૂતને અંધારામાં જોયું અને થોડાક જ સમયમાં તે ધુમાડાની જેમ ગાયબ  પણ થઇ ગયું હતું.

 

(3:04 pm IST)