Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

બાંગ્લાદેશમાં 23 ડિસેંબરના રોજ યોજાશે સંસદીય ચૂંટણી

નવી દિલ્હી: બાંગલાદેશમાં 23 ડિસેમ્બરના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે ચૂંટણી આયોગે સરકાર અને મુખ્ય વિપક્ષી ગઠબંધન મધ્ય ચૂંટણીની તારીખોને લઈને ચાલી રહેલ ગતિરોધ  વચ્ચે બૃધસ્પતિવારને સંસદીય ચૂંટણીમાં જણાવ્યું છે કે આ ચૂંટણી 23 ડિસેમ્બરના રોજ થશે હુદાએ ચૂંટણીની તારીખને અંતિમ રૂપથી દેવા માટે ચાર ચૂંટણી આયુક્તો સાથે બેઠક પણ બોલાવી હતી અને જેના થોડાક કલાકો બાદ મતદાનની તિથીનું એલાન પણ કર્યું હતું.

(3:04 pm IST)
  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST

  • ભરૂચ શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોએ જિલ્લાવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી access_time 6:45 pm IST

  • ૧૨મી નવેમ્બરના રોજ ડો.આંબેડકર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનો તાલીમ વર્ગ શરુ કરાશે access_time 6:46 pm IST