Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભાઈએ બહેન પર બળાત્કાર કર્યો: ગર્ભવતી બની આપ્યો બાળકને જન્મ: કોલબિયાંની ઘટના

નવી દિલ્હી: કોલંબિયામાં એક ભાઈ દ્વારા તેની 10 વર્ષીય બહેન સાથે બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે કહેવાય રહ્યું છે કે બળાત્કાર બાદ તેની બહેન ગર્ભવતી બની ગઈ હતી અને તેને એક બાળકને જન્મ આપ્યો છે.કોલંબિયાના ફ્લોરેસિયા સ્થિત મારિયા ઇન્મકુલડા હોસ્પિટલમાં નવજાત અને માતા કહેવાતી રીતે સ્વસ્થ્ય હોવાનું જણાઈ રહ્યું છે.કોલંબિયા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.આ બળાત્કારની ઘટના પુતુમયોના દક્ષિણ-પશ્ચિમ કોલંબિયન ડિપાર્ટમેન્ટમાં બનેલ હતી.જ્યાં યુવતીના માતાપિતા રહેતા હતા.

(3:03 pm IST)