Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

આઇએનએસએ પાકિસ્તાનની નીંદર ઉડાવી દીધી

નવી દિલ્હી: ભારતની પરમાણુ પનદુબ્બી આઈ.એન.એસ અરિહંતની હાલિયા તૈનાતી એ પાકિસ્તાનની નીંદર ઉડાવી  દીધી છે તેને લઈને પોતાની ચિંતા જાહેર  કરી છે પાકિસ્તાનના  વિદેશ કાર્યાલયના પ્રવક્તા મહોમ્મ્દ ફૈઝલે આ ઘટનાક્રમ દક્ષિણ એશિયામાં નિશાન બનાવવા માટે લીધેલ તૈયાર પરમાણુ આયુધની પ્રથમ વાસ્તવિક તૈનાતી છે જે માત્ર હિન્દ મહાસાગરના તટ પર આવળે દેશો માટે ચિંતાનો વિષય બનીને રહી ગયું છે.

(3:02 pm IST)
  • ભરૂચ શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોએ જિલ્લાવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી access_time 6:45 pm IST

  • ભરૂચ જિલ્લામાં ભાઈ અને બહેનનો અખંડ પ્રેમનું પ્રતિક એવા ભાઈબીજની શ્રધ્ધાભેર ઉજવણી : ભાઈના લાંબા આયુષ્યની બહેનોએ કામના કરી access_time 6:44 pm IST

  • ભરૂચમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા શહેરીજનો તેમના ઘરના આંગણા રંગોળીથી સજાવી access_time 6:45 pm IST