Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

દવાથી પુરૂષોમાં સ્તન ઉભરવાની વાત છુપાવી, જોનસન વળતરમાં શખ્સને આપશે રૂ. પ૬૯ અરબ

 

અમેરિકામાં એક જયુરીએ જોનસન એન્ડ જોનસન કંપનીને એક શખ્સને વળતરમાં રૂ. પ૬૯ અબજ આપવાનો આદેશ આપ્યો છે.

શખ્સએ કહ્યું કંપનીએ એન્ટી સાઇકોટિક દવા રિસપર્ડલ લેવાથી યુવા પુરુષોમા઼ સ્તન ઉભરવાની જાણકારી છુપાવી હતી. સને.ર૦૧પ માં એને રૂ. ૪.૮ કરોડનુ વળતર મળ્યું હતુ જયારે કંપનીએ અત્યંત અનુચિત વળતર ઘટવાની આશા બતાવી છે.

(11:21 pm IST)