Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મેકસિકોમાં માનવ અંગો સાથે પકડાયેલ દંપતિએ ર૦ મહિલાઓની હત્યાની કબૂલાત કરી

મેકસિકોમાં માનવ અંગો સાથે પકડાયેલ દંપતિએ ર૦ મહીલાઓની હત્યાની વાત સ્વીકારી આરોપી શખ્સે જણાવ્યું કે તેમણે આમાંથી અમૂક મહિલાઓ પર રેપ કરેલ અને એમના અંગ વેચેલ. આ ઉપરાંત એમણે એક મહીલાની હત્યા કર્યા બાદ એમના બે મહીનાના બાળકને  એક અન્ય દંપતિને વેંચી દીધેલ.

(11:57 pm IST)