Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

કિમ જોંગ-ઉનએ પોપ ફ્રા઼સિસને ઉત્તર કોરિયા આવવાનું આમંત્રણ આપ્યું

દક્ષિણ કોરિયાઇ રાષ્ટ્રપતિ મૂન જે-ઇન ની ઓફીસે જણાવ્યું કે ઉતર કોરિયાઇ નેતા કિમ જોંગ-ઉન એ પોપ ફ્રાંસિસ ને એમના દેશ આવવા માટે આમંત્રણ આપ્યું છે. મૂન ૧૭-૧૮ ઓકટોબરના વેટિકમ સિટીની યાત્રા પર જઇ રહ્યા છે. એમની  ઓફીસે જણાવ્યું કે  તે પોપ ફ્રાંસિસને કહેશે કે જો તે પ્યોગપાંગ આવશે તો એમનું   ઉત્સાહપૂર્વક સ્વાગત કરશે.

(11:56 pm IST)