Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ઇલેકટ્રો મેગ્નેટીક પર્યાવરણના સર્વે માટે ચીનએ બે ઉપગ્રહ લોન્ચ કર્યા

એક અહેવાલ પ્રમાણે ચીન એ મંગળવારના બે રીમોટ સેસિંગ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરી દીધા. આનો ઉપયોગ ઇલેકટ્રો મેગ્નેટીક પર્યાવરણના સર્વેક્ષણ અને અન્ય સંબંધિત ટેકનીકલ પરીક્ષણો માટે કરવામાં આવશે. એક રીપોર્ટ અનુસાર આ ઉપગ્રહ નિર્ધારિત કક્ષામાં પ્રવેશ કરી ચુકેલ છે. જયારે રીમોટ સેસિંગ ખાસ કરીને વસ્તુઓને શોધવા માટે ઉપયોગ કરવાની સેન્સર ટેકનોલોજી છે.

(11:56 pm IST)