Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મિસ્ત્રમાં સુરક્ષાબળોએ 52 આતંકવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હી: મિસ્ત્રના ઉતરી સિનાઇ પ્રાંતમાં સુરક્ષા બળોએ એક વિશેષ અભિયાન હેઠળ 52 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દીધા છે ચીની ગ્લોબલ ટેલિવિઝન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વ્યાપક અભિયાન સિનાઇ 2018 હેઠળ ઉતરી અને મધ્ય સિનાઈમાં કુલ સાત આતંકવાદી જગ્યાને નષ્ટ કરી દેવામાં આવી છે અને આ દરમ્યાન થયેલ મતભેદમાં 26 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દીધા હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને તેમની પાસે રાઇફલ,હાથગોળા,વિસ્ફોટક બેલ્ટ,વાયરલેસ સંચાર ઉપકરણ વગેરે જેવી વસ્તુઓ મળી આવી હોવાનું જણાઈ રહ્યું છે.

(6:52 pm IST)