Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

આ શખ્સે 30 વર્ષથી સંભાળી રાખેલ આ પથ્થરની કિંમત જાણીને સહુ કોઈના હોશ ઉડી જશે

નવી દિલ્હી: અમેરિકામાં રહેનાર એક શખ્સ જેને પથ્થર સમજીને તેનો ઉપયોગ દરવાજો બંધ કરવાં કરતો રહ્યો હતો તે તપાસ કરતા બેશકિંમતી ઉલ્કાપિંડ નીકળ્યું હોવાનું જણાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ શખ્સ 30 વર્ષ સુધી એક 10 કિલો પથ્થરના ટુકડાનો ઉપયોગ દરવાજો બંધ કરવામાં કરી રહ્યો હતો અને જયારે તેણે તપાસ કરી તો જણાયું કે તે એક ઉલ્કાપિંડ છે અને તેની કિંમત લાખોમાં અંકાઈ રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:57 pm IST)