Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બૈકોકમાં ગોળીબારીની ઘટનામાં 1ની ધરપકડ

નવી દિલ્હી: થાઈલેન્ડની રાજધાનીમાં  બે વિરોધી લોકો વચ્ચે થયેલ ગોળીબારીની ઘટનામાં કહેવાતી રીતે સલિપ્તતાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ ગોળીબારીમાં એક ભારતીય પર્યટક અને લાઓસમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે સરકારી એક સામાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બૈકોકમાં રતચેથેવી જિલ્લામાં થયેલ ગોળીબારીની ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

(6:47 pm IST)