Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

આ પરિણીતાનું પેટ અચાનક વધવા લગતા જાણવા મળ્યું કંઈક અજુગતું

નવી દિલ્હી:વેલ્સની રહેવાસી ક્રિસ્ટી બટલર અને તેમના પાર્ટનર સેલરને જયારે ગર્ભવતી બની હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમના આનંદનો કોઈ પર રહ્યો હતો નહીં બને તેમના આ પ્રથમ બાળકને લઈને ખુબજ ઉત્સાહિત હતા.ક્રિસ્ટીને જયારે તેમનું પેટ બહાર દેખાઈ રહ્યું હતું ત્યારે ડોકટરે તમેની તપાસ કરતા બને ના હોશ ઉડી ગયા હતા તેને લાગ્યું કે ગર્ભવતી હોવાના ઘણા સમય થઇ ગયા છે ત્યારે તે ડોક્ટર પાસે જતા અલ્ટ્રાસાઉંડમાં જાણવા મળ્યું હતું કે તેની પ્રેગ્નેન્સી માત્ર 6 અઠવાડિયાની હતી જેને તે બેબી બંપ સમજી રહ્યા હતા તે એક 30 સેંટિમીટરનું સિસ્ટ હતું જે ગર્ભાશયને નુકશાન પહોંચાડી રહ્યું હતું.

(6:58 pm IST)