Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પ્લાસ્ટિકનુ નાના નાના ટુકડા ખુબજ નુકશાનકારક સાબિત થઇ શકે છે: સંશોધન

નવી દિલ્હી: નાળા અને રસ્તા પર ઉપસ્થતિ પ્લાસ્ટિકના નાના નાના ટુકડા જળ શોધન પ્રક્રિયા દરમ્યાન ઘણા નાના નાના ટુકડામાં વેચાઈ જતા હોય છે. જેનું માનવ સ્વાસ્થ્ય અને આપણી રોજબરોજની  જલીય પ્રણાલી પર વિનાશકારી પ્રભાવ પડે છે. એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બ્રિટેનની સુરે યુનિવર્સીટી અને  ઓસ્ટ્રેલિયાની ડીકીસ યુનિવર્સીટીના શોધકર્તાઓએ પાણીમાં અને અશિષ્ટ પાણીમાં શોધન પ્રક્રિયાઓમાં પ્લાસ્ટિકના અતિ સુક્ષમ તેમજ નાના નાના ટુકડા હોવાની તપાસ કરી છે જેથી કરીને એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ નુકશાન કારક હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:27 pm IST)