Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

દક્ષિણ કોરીયાએ ટ્રમ્પને વિશ્વાસઘાતી બતાવવાનારને યુએસમાં રાજદૂત નિયુકત કર્યા

દક્ષિણ કોરિયાઇ રાષ્ટ્રપતિ મૂન જે ઇનએ અમેરિકા માટે નવા રાજદૂત તરીકે એ વ્યકિતનેે નિયુકત કરેલ છે કે જેમણે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વાસઘાતી કહ્યા હતા.

રં૦૦૦ ના દશકાની શરૂઆતમાં સતારૂઢ પાર્ટીના સાંસદ લી સૂ-હયુક ઉતર કોરીયાના પરમાણુ કાર્યક્રમ પર થયેલ છ દલિય વાર્તામા સિયોલના મુખ્ય કાર્યકર હતા અને ઉપ વિદેશમંત્રી રહ્યા.

(11:20 pm IST)