Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

રશિયાના સૈન્ય જગ્યા પર પરીક્ષણ દરમ્યાન બ્લાસ્ટ થતા બે મોતને ભેટ્યા

નવી દિલ્હી: રશિયાના સુદૂર વિસ્તારમાં એક મિસાઈલ પરીક્ષણ દરમ્યાન બ્લાસ્ટ થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે એક સ્થાનિકસ સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જેટ એંજીનના પરીક્ષણ દરમ્યાન એક વિસ્ફોટ થયો હતો અને ઉપકરણમાં આગ લાગી જવાની ઘટના બની હતી જેના કારણે ત્યાં ઉપસ્થિત  6 કર્મચારીઓ અને ડેવલોપર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ને બે વિશેષજ્ઞો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:55 pm IST)