Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

દક્ષિણી-પશ્ચિમ તુર્કીમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દક્ષિણી પશ્ચિમ તુર્કીમાં ગુરુવારના રોજ 5.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેના કારણોસર બિલ્ડીગો ધરાશાયી થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ભૂકંપના ઝટકામાં હજુ સુધી કોઈ ગંભીર પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર લગભગ સાત કિલોમીટરની  ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:53 pm IST)