Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

અમેરિકાના પીટ્સબર્ગમાં ચાકુના હુમલામાં એકનું મોત

નવી દિલ્હી: અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના પીટર્સબર્ગ વિસ્તારમાં ગુરુવારના રોજ એક યુવકે કરેલ ચાકુના હુમલામાં એક મહિલાનું મોત નીપજ્યું છે જયારે અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક  દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોર્ટ ઓથોરિટી બસ સ્ટેન્ડ પર બપોરના સમયે એક યુવકે અચાનક ચાકુથી હુમલો કરીને એક મહિલાને મોતનેઘાટ ઉતારી દીધી છે તેમજ અન્ય એક મહિલાને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:52 pm IST)