Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

વૈજ્ઞાનિકોએ બનાવ્યું દુનિયાનું સૌથી પતલુ સોનુ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ દુનિયાનું સૌથી પતલુ સોનુ બનાવવમાં કામયાબી મેળવી લીધી છે તેની મોટાઈ લગભગ બે અણુઓની બરોબર હોવાનું માલુમ પીડ રહ્યું છે આ સોનુ આપણી આંગણીના નખથી લગભગ  દસ લાખ ગણું બારીક હોવાનું માલુમ પડી રહ્યું છે આ નવું સોનુ ચિકિત્સાથી લઈને ઔદ્યોગિક વિસ્તાર  માટે પણ મોટા પાયે ઉપયોગી સાબિત થઇ શકે છે. બ્રિટેનની યુનિવર્સીટીના શોધકર્તાઓએ આ સોનાની શોધ કરી છે.

(6:52 pm IST)