Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

યાદ છે આ ગાતી ગધેડી?

ગયા વર્ષે પુણેમાં એક ડોન્કી ગાતી હતી અને એનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો હતો. આ ગધેડીુનં નામ છે એમિલી અને હાલમાં એ પુણેના એક રીહેબિલિટેશન સેન્ટરમાં રહે છે. હજીયે આ ગધેડી ગાવાની શોખીન છે અને લોકોને એ સાંભળવાની મજા આવે છે.

(3:37 pm IST)