Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

આ રોબોટે અપાવી વાસણ ધોવામાંથી આઝાદી

નવી દિલ્હી: જમી લીધા બાદ એઠા વાસણ સાફ કરવા એ ખુબજ મોટી સમસ્યા છે જો તમારે પણ હાથેથી વાસણ સાફ કરવાનું સારું નથી લાગતું તો હવે મૂંઝાવાની જરૂર નથી હવે એક એવો રોબોટ આવી ગયો છે જે તમારા ગંદા વાસણ સાફ કરી દેશે.વાસણ સાફ કરનાર આ રોબોટને જાપાનની એક કંપનીએ તૈયાર કર્યો છે તેને સ્ક્રબિંગ રોબોટના નામથી ઓળખવામાં આવી રહ્યો છે અને કંપનીએ તેને કુરુ સારા વોશ નામ આપ્યું છે તે દેખાવમાં ખુબજ સાધારણ લાગે છે પરંતુ તે પોતાના કામને ખુઅબજ અંજામ આપે છે મિનિટોમાં તે એઠા વાસણ સાફ કરી દે છે.

(7:14 pm IST)