Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ભારતીય શોધક વિદ્યાર્થીએ ખોલ્યું ધ વીંછીના હાઈડ્રોક્લોરિક જંપનું રહસ્ય

નવી દિલ્હી: રસોડાની અંદર નળમાંથી પાણી પસાર થવા દરમ્યાન તમે પાણીને નળીમાંથી વહેવાની પહેલા ઉપર ઉડતા જોયું હશે વૈજ્ઞાનિકોએ એક સિદ્ધાંત હાઇડ્રોલિક જંપનું કારણ હોવાનું જણાવ્યું છે તેની શોધ 1500 ઇસવીમાં ઇટલીના એક પ્રસિદ્ધ સંશોધક અને પેન્ટર લિયોનાર્દો ધ વીચી એ કરી હતી તેનું કારણ વૈજ્ઞાનિકો માટે આજે પણ રહયસ્યમય રહ્યું છે.અને તેને લઈને વૈજ્ઞાનિકોએ સમયે સમયે ઘણી બધી શોધ કરી પરંતુ હજુ સુધી તે વિષે જાણી શક્યા નથી.પરંતુ એક ભારતીય વિદ્યાર્થીએ હાઇડ્રોલિક જપનું સાચું કારણ શોધવાનો દાવો કર્યો છે અને તેને હાઇડ્રોલિક જંપની પ્રક્રિયા માત્ર સિકમાંજ નથી થતી પરંતુ બધા જળ સ્ત્રોતમાં થતી હોવાનું દાવો કર્યો છે.

(7:14 pm IST)