Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મેસેજના ચક્કરમાં આ ભારતવંશીને મળી 6 વર્ષની સજા

નવી દિલ્હી: આજના સમયમાં ફોન આપણી સૌથી વધારે જરૂરિયાત બની ગઈ છે એવામાં ક્યારેક તેની લત પણ નુકશાન કારક થઇ શકે છે આવી જ એક ઘટના લંડનની સામે આવી છે જેમાં ફોનના ચક્કરમાં એક ભારતવંશીને 6 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે ગાડી ચલાવતી વેળાએ તે ફોનમાં રચ્યો પચ્યો હતો જેના કારણે એક દુર્ઘટના સર્જાઈ ગઈ અને આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને આ કારણોસર 26 વર્ષીય ભારતવંશીને લંડનની અદાલતે 6 વર્ષની સજાની સુનવણી કરી છે.

(7:12 pm IST)