Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગેરેજમાં મહિલાએ કંઈક જોતા તેના હોશ ઉડી ગયા

નવી દિલ્હી: અમેરિકામાં રોજની જેમ કામ કરતી એક મહિલાને પોતાના ગેરેજમાં કંઈક અજુગતું જોવા મળ્યું છે જેને જોઈને તેના હોશ ઉડી ગયા હતા અને શ્વાસ અટકી ગયા હતા તારા કલમના આ અનુભવને સાંભળીને તમને પણ ધ્રુજારી ઉપડી જાય તેમ છે.અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક નોર્થ પોર્ટમાં રહેતી એક મહિલા કામ પર જઈ રહી હતી અને અચાનક તેના શ્વાસ અટકી ગયા જયારે તેને પોતાના ગેરેજમાં એક રેટલ સાપને જોઈ લીધો.

(7:11 pm IST)