Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમેરિકામાં યુકેના રાજદૂત કિમ ડારોક સાથે હવે કોઇ સંબંધો નહી રાખીએઃ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ટિપ્‍પણી

         અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ કહ્યું છે કે તે દેશમાં યુનાઇટેડ કિંગ્‍ડમ(યુકે) ના રાજદૂત કિમ ડારોક સાથે હવે કોઇ જાતનો સંબંધ નહી રાખે.

         ડારોકએ ટ્રમ્‍પ સરકારને અયોગ્‍ય બતાવેલી હતી. ટ્રમ્‍પએ ટવિટ કર્યુ હુ એમને નથી જાણતો પણ અમેરિકામાં એમને કોઇ પસંદ કરુત નથી અથવા એમને લઇ સારા વિચાર નથી.

(10:33 pm IST)