Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પ્રથમવાર સ્પેસમાં જશે સાઉદીનો અંતરિક્ષ યાત્રી

નવી દિલ્હી: સાઉદી અરબ અમીરાત પ્રથમવાર સ્પેસ સ્ટેશનમાં તેમના અંતરિક્ષ યાત્રીને મોકલવા જઈ રહ્યા છે રશિયાની ફર્મ ધ સ્પેસ ફૂડ લેબોરેટરી અમીરાતે પ્રથમ અંતરિક્ષ યાત્રી હાજા અલ મસૂરી માટે પારંપરિક અરબી ભોજન તૈયાર કરશે રશિયાની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મસુરીએ મોસ્કોમાં આ માટે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે.

(6:14 pm IST)